COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
ફાઈલ તસવીર
COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
વિરોધકર્તાઓએ દુબઈમાં COP28 U.N. સમિટમાં તેલ, ગેસ અને કોલસા ઉદ્યોગની હાજરી સામે વિરોધ કર્યો હતો તેમ જ અશ્મિભૂત ઇંધણના ઉપયોગને સમાપ્ત કરવાની પણ માગ કરી.
ફાઈલ તસવીર
COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
અહીં અનેક કાર્યકરોએ `ક્લાઈમેટ જસ્ટિસ` માટે હાકલ કરી હતી, અને પ્રદર્શનોમાં `જસ્ટ + ઇક્વિટેબલ, ફોસિલ ફ્યુઅલ ફેઝ આઉટ` લખેલા બેનરો પ્રદર્શિત કર્યા.
ફાઈલ તસવીર
COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
યુએઈમાં યુએન ક્લાઈમેટ વાટાઘાટોમાં અભિવ્યક્તિની મર્યાદિત સ્વતંત્રતાને કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ફાઈલ તસવીર
COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
COP28 ખાતે U.N. અને UAE દ્વારા મંજૂર વિરોધ પ્રદર્શન સ્થળ સુધી મર્યાદિત હતું. કાર્યકર્તાઓએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
ફાઈલ તસવીર
COP28 ખાતે પર્યાવરણપ્રેમીઓએ કર્યો વિરોધ
અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર રાષ્ટ્રોએ સંપૂર્ણ પ્રતિબંધની હિમાયત કરવાને બદલે ઉત્સર્જનને `ઘટાડવા` ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
ફાઈલ તસવીર
ટ્રાન્સ ફેટના છે આ જોખમો