ઍશિઝ બ્રેકમાં અંગ્રેજ ટીમ માણી રહી છે બીચ-વેકેશન
સોશ્યલ મીડિયા
ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં આવેલા એક અઠવાડિયાના બ્રેક દરમ્યાન મહેમાન ઇંગ્લૅન્ડની ટીમ બીચ-વેકેશન એન્જૉય કરી રહી છે.
સોશ્યલ મીડિયા
ટેસ્ટ-સિરીઝના તનાવને ઓછો કરવા માટે અંગ્રેજ ટીમ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં આવેલા નોસા રિસૉર્ટ પાસેના સનશાઇન કોસ્ટમાં બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળી હતી.
સોશ્યલ મીડિયા
કૅપ્ટન બેન સ્ટોક્સ સહિતના મોટા ભાગના પ્લેયરોએ દરિયાકિનારે વૉલીબૉલ અને ક્રિકેટની રમતનો આનંદ માણ્યો હતો.
સોશ્યલ મીડિયા
૧૭ ડિસેમ્બરે ઍડીલેડમાં રમાનારી ત્રીજી ટેસ્ટ-મૅચ માટે ઇંગ્લૅન્ડની ટીમ રવિવારથી પ્રૅક્ટિસ શરૂ કરશે.
સોશ્યલ મીડિયા
એ પહેલા ઇંગ્લૅન્ડની ટીમના બીચ-વેકેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
સોશ્યલ મીડિયા
રણવીર સિંહના ૧૫ વર્ષની ફિલ્મી સફર