રણવીર સિંહના ૧૫ વર્ષની ફિલ્મી સફર
મિડ-ડે
તાજેતરની ફિલ્મ, ધુરંધમાં રણવીરને ફરી એકવાર પોતાની ઍક્ટિંગનો જલવો બતાવ્યો છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે.
મિડ-ડે
ગલી બૉયમાં, રણવીર સિંહે મુરાદ અહેમદ, એક સ્ટ્રગલિંગ રૅપરની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મમાં તેના ઊંડા અને શક્તિશાળી અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
મિડ-ડે
બાજીરાવ મસ્તાનીમાં, રણવીરે બાજીરાવ પેશવાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનો મરાઠા સેનાપતિનું પાત્ર આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
મિડ-ડે
રામ-લીલામાં, રણવીરે એક રાજવી અને પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જેમાં લાગણીઓ અને સંવેદનાઓનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું હતુ.
મિડ-ડે
પદ્માવતમાં, રણવીરે અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવી હતી, જે એક ક્રૂર શાસક હતો. આ ભૂમિકામાં તેના પાત્રએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
મિડ-ડે
આનંદ પંડિતના મતે આ બિગ બજેટ ફિલ્મો અને શ્રેષ્ઠ વાર્તાઓ જામી