ગર્ભાવસ્થા દરમિયાન આ ફળો ખાવા જોખમી છે!
આઈસ્ટોક
સામાન્ય રીતે ફળો ખાવા ખુબ જ ફાયદાકાર હોય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક ફળો ખાવા ન જોઈએ.
આઈસ્ટોક
ગર્ભાવસ્થા દરમિયાન કાચું પપૈયું ન ખાવું જોઈએ. એનાથી ગર્ભપાતનું જોખમ વધી જાય છે.
આઈસ્ટોક
તેમજ પ્રેગ્નન્સી દરમિયાન અનાનસનું સેવન કરવું પણ હાનિકારક છે. આનાથી પ્રિમેચ્યોર ડિલીવરીનો ખતરો વધે છે.
આઈસ્ટોક
આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ડ્રાક્ષનું સેવન કરવાથી ભૃણમાં બ્લડ ફ્લો યોગ્ય રીતે થતો નથી.
આઈસ્ટોક
સૌથી મહત્વનું કે ગર્ભાવસ્થા દરમિયાન કંઈ પણ ખાતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આઈસ્ટોક
કેપ્સિકમ ખાઓ, વજન ઘટાડો