એરપોર્ટ પર આલિયા ભટ્ટનો ‘કલરફુલ’ અવતાર
યોગેન શાહ/ઇન્સ્ટાગ્રામ
ગુરુવારે વહેલી સવારે ૨ વાગ્યાની આસપાસ આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે બ્રાઝિલના સાઓ પાઉલો માટે રવાના થઈ હતી.
યોગેન શાહ
અભિનેત્રી બ્રાઝિલમાં નેટફ્લિક્સ ઇવેન્ટ `ટુડમ`માં હાજરી આપવા ગઈ છે. ૧૭ જૂને આ ઈવેન્ટ સાઓ પાઉલોમાં યોજાવવાની છે.
યોગેન શાહ
એરપોર્ટ લૂકમાં આલિયા હંમેશની જેમ વાઇબ્રેન્ટ દેખાતી હતી. તેણે કલરફૂલ સ્વેટર પહેર્યું હતું. જેના દરેક બોક્સમાં હાર્ટ હતા.
યોગેન શાહ
સ્વેટરને ફ્લેરડ જીન્સ સાથે પૅર કરીને અભિનેત્રીએ નો મેકઅપ લૂક કૅરી કર્યો હતો. સાથે જ વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલીક તસવીરો શૅર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
સાઓ પાઉલોમાં આયોજીત નેટફ્લિક્સ ઇવેન્ટ `ટુડમ`માં આલિયા ભટ્ટ તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ `હાર્ટ ઓફ સ્ટોન`નું પ્રતિનિધિત્વ કરશે.
ઇન્સ્ટાગ્રામ
સીતાએ કર્યો `રામ દરબાર`નો શણગાર