શું લવિંગના પાણીથી ચમકી ઉઠે છે ચહેરો?
આઈસ્ટોક
લવિંગ એન્ટી બેક્ટીરિયલ તત્વોથી ભરપૂર હોય છે અને એમાં એન્ટી સેપ્ટિક ગુણ પણ હોય છે.
આઈસ્ટોક
સ્કીન પરથી ખીલ દૂર કરે છે અને ચહેરાને નેચરલ ગ્લો આપે છે લવિંગ.
આઈસ્ટોક
લવિંગ સ્કીન ટોનને લાઈટ કરે છે.
આઈસ્ટોક
ચહેરા પરથી કરચલીઓ દૂર કરે છે અને સ્કીનને ટાઈટ પણ રાખે છે.
આઈસ્ટોક
ચહેરા પરથી પિગમેન્ટેશને દૂર કરી છે. લવિંગના પાણીથી ચહેરા પરના ડાઘ ઘટાડી શકાય છે.
આઈસ્ટોક
સ્કીનને પિમપ્લ ફ્રી બનાવી ચેહરાને ચમકાવાનું કામ લવિંગ કરે છે.
આઈસ્ટોક
ચાલવાથી થાય છે ઘણા ફાયદા, જાણો છો તમે?