પહેલીવાર કોણે બનાવ્યા મુંબઈના વડાપાઉં?
મિડ-ડે
80ના દાયકામાં ઘણા લોકો વડાપાઉંને આજીવિકાના સાાધન તરીકે જોતા થયા હતા, કારણકે મુંબઈમાં મિલો બંધ હતી. અશોક વૈદ્યએ તેમના જીવનના અનેક લોકોને દોડતા જોયા હતા.
મિડ-ડે
સમય અને પૈસાની અછતને કારણે, લોકોને પૂરતું ખાવાનું મળતું નહોતું. તેથી અશોક વૈદ્યએ ઓછા ખર્ચે પેટ ભરાય તેવો ખોરાક બનાવવાનું નક્કી કર્યું.
મિડ-ડે
આમ કરતાં વડાપાઉંની શોધ થઈ. અશોકે જણાવ્યું કે તેના બે ભાઈ દિવ્યાંગ છે, તેણે બૉમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યું.
મિડ-ડે
ઘરમાં ગરીબાઈ અને પિતા મિલમાં કામદાર હતાં. મિલ બંધ થઈ અને પિતાજીની નોકરી ગઈ.
મિડ-ડે
ભૂખ લાગે પણ પેટમાં નાખવા માટે અનાજ ન હોય, ત્યારે અશોકે 1978માં વડાપાઉંનો વ્યવસાય શરૂ કર્યો.
મિડ-ડે
શરૂઆતમાં વડાપાઉં પામતેલમાં બનાવવામાં આવ્યા, પછીથી તેને નાળિયેરના તેલમાં પણ બનવાવાનું શરૂ કર્યું. આમ હવે ગરીબથી ધનાઢ્ય દરેક વડાપાઉં ખાઈ શકે છે.
મિડ-ડે
જુડવા દીકરીઓની મમ્મી રુબિનાનો પૂલ લુક