નાળિયેર પાણી નુકસાન પણ કરે છે! ચેતજો
આઇસ્ટૉક
કિડનીના રોગથી પીડિત લોકોએ નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. નાળિયેર પાણીમાંથી મળતું પોટેશિયમન કિડની ફિલ્ટર કરવામાં સક્ષમ ન હોવાથી તકલીફ વધે છે.
આઇસ્ટૉક
જેને સિસ્ટિક ફાઈબ્રોસિસ હોય તેને નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમાં ખૂબ જ ઓછું સોડિયમ અને પુષ્કળ પોટેશિયમ હોય છે. જેને કારણે કિડની પર પણ અસર થાય.
આઇસ્ટૉક
બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હોય તેમણે નાળિયેર પાણી ન પીવું જોઈએ. બીપીના દર્દીઓ ડૉક્ટરની સલાહ બાદ જ નાળિયેર પાણીનું સેવન કરે.
આઇસ્ટૉક
જો કોઈપણ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો તે પહેલાં નાળિયેર પાણી ન પીવું જોઈએ.
આઇસ્ટૉક
નાળિયેર પાણી વધુ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેને કારણે હૃદય પર અસર થાય છે. એટલે હાર્ટ પેશન્ટે નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ.
આઇસ્ટૉક
ઉનાળામાં શા માટે સત્તુ છે અત્યંત ગુણકારી