ઉનાળામાં શા માટે સત્તુ છે અત્યંત ગુણકારી
Istock
સવારે ખાલી પેટે સત્તુ પીવાથી શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. બીપીને સંતુલિત કરવા અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ હાઇડ્રેશનની જરૂર પડે છે અન
Istock
સત્તુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરની નસોમાંથી ચરબી અને ટોક્સિન્સ દૂર કરીને તંત્રને વધુ બહેતર બનાવે છે.
Istock
તે શરીરમાં બ્લોટિંગ ઘટાડે છે, આંતરડા પરનું લાઇનિંગ સ્વસ્થ રાખે છે.
Istock
જીમ વર્કઆઉટ પછી સત્તુ એક બેસ્ટ પ્રોટીન ડ્રિંક બને છે. તે શરીરને ઠંડુ રાખે છે અને ડાયાબિટીઝમાં પણ રાહત આપે છે. તે હ્રદયની બિમારીમાં સુધારો કરવામાં મદદગાર બને છે.
Istock
સત્તુના લાડુ, સત્તુના આટાના પરાઠા પણ ખાઇ શકાય. સત્તુનો લોટ પાણીમાં ભેળવી લીંબુ, મીઠું તથા ઝીણા કાંદા ઉમેરી પીવાય અથવા સત્તુ અને ગોળને પણ પાણીમાં ઉમેરી પી શકાય.
Istock
કેટલું ભણેલી છે ક્રિતી સૅનન?