કેન્સરનો ખતરો ટાળશે મગફળી
આઇસ્ટૉક
મગફળી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ, ફાઈબર અને ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. મગફળી ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તેમજ સ્વાસ્થ્યના પણ અનેક ફાયદા છે.
આઇસ્ટૉક
વજન ઘટાડવામાં મદદ કરે- મગફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. સાથે જ તેમાં એવા ઘણા તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
કેન્સરનું જોખમ ઘટાડે- મગફળીની અંદર ફાઈટોસ્ટેરોલ નામનું તત્વ હોય છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.
આઇસ્ટૉક
હૃદયની સંભાળ રાખે- મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. મગફળીના સેવનથી સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.
આઇસ્ટૉક
ડાયાબિટીસને નિયંત્રિત કરે- મગફળીમાં મેંગેનીઝ સહિત ઘણા ખનિજો હોય છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરુપ થાય છે.
આઇસ્ટૉક
દિલફેંક આશિક રણવીરને પંસદ હતી આ હસીનાઓ