રાતે ચોખા ખાવાથી થાય છે આ 5 ગંભીર રોગ?
આઇસ્ટૉક
ચોખા ખાવાનો યોગ્ય સમય લન્ચનો છે. કારણકે આ તમને જરૂરી કાર્બ્સ અને પ્રોટી આપે છે જેની દિવસ દરમિયાન જરૂર હોય છે.
આઇસ્ટૉક
સફેદ ચોખાને ગ્લાઈસેમિક ફૂડ કહેવામાં આવ્યું છે. આ ફૂડ જલ્દી પચે છે અને બ્લડ શુગર ઝડપથી વધારે છે. આને કારણે ટાઈપ 2 ડાયાબિટીઝનું જોખમ વધે છે.
આઇસ્ટૉક
ચોખા થકી મેટાબૉલિક સિંડ્રોમનું જોખમ વધે છે. આ બીમારીઓમાં હાય બ્લડ શુગર સિવાય હાય બીપી, અને અન્ય મુશ્કેલી જે હ્રદયરોગ પેદા કરી શકે છે.
આઇસ્ટૉક
જો તમે વેઈટ લૉસ કરવા માગો છો તો રાતે સફેદ ચોખાનું સેવન બંધ કરવું જોઈએ. કારણકે સૂતા પહેલા કાર્બ્સ અને કેલરી આપશે જેનો ઉપયોગ શરીરને રાતે હોતો નથી આમ ફેટ વધે છે.
આઇસ્ટૉક
વિશ્વમાં જ્યાં પણ ચોખાની ખેતી થાય છે તેમાંથી અનેક જગ્યાઓ આર્સેનિકથી દૂષિત હોય છે. આ તત્વ શરીરમાં વધારે માત્રામાં પહોંચવાથી કેન્સરનું જોખમ વધે છે.
આઇસ્ટૉક
રતન તાતાએ આ યુવાનના ખભે મૂક્યો હાથ