મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
એઆઈ
મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
આંખોમાં ચમક વધે એ માટે રોજ સવારે બેરીઝનું સેવન કરવું જોઈએ. કોઈપણ પ્રકારની બેરીઝ તમે લઈ શકો છો.
એઆઈ
મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
આંખો બંધ કરીને તેની પર ઠંડી ટી બેગ્સ મૂકવામાં આવે તો પણ આંખોને આરામ મળતો હોય છે.
એઆઈ
મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
આંખો માટે કુદરતી માસ્ક તરીકે ઓળખાતા બટાટા અને કાકડીની વાત કરીએ. બંડઝ આંખો પર તેની સ્લાઈસ મૂકવામાં આવે તો પણ ફાયદેમંદ છે.
એઆઈ
મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
સુર્યના સીધા કિરણો તમારી આંખોને ન બગાડે તે માટે સનગ્લાસેસ પહેરવાનું રાખવું. શુષ્ક હવા અને ધૂળના રજકણથી નયનોને બચાવી શકાય છે.
એઆઈ
મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ
આંખોને તરોતાજા રાખવા માટે પોતાને હાઇડ્રેટ રાખો. દિવસમાં ઓછામાં ઓછા ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.
એઆઈ