વિરાજ ઘેલાણી પત્ની સાથે પહોંચ્યો મહાકુંભ
સેલેબ્સ સોશિયલ મીડિયા
વિરાજ ઘેલાણીએ મહાકુંભના પવિત્ર ક્ષણોનો આનંદ માણ્યો, અને સાબિત કરે છે કે સોશિયલ મીડિયા વાસ્તવિક, અર્થપૂર્ણ પ્રભાવ માટેનું સાધન બની શકે છે.
સેલેબ્સ સોશિયલ મીડિયા
અભિનેતા વિરાજ ઘેલાણી તેની પત્ની પલક ખીમાવત સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો અને તેણે અહીંના પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું.
સેલેબ્સ સોશિયલ મીડિયા
વિરાજે તેના આ અધ્યાત્મિક અનુભવની યાદો તસવીરો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ સાથે તેણે ત્યાં કેવો અનુભવ કર્યો તે પણ બતાવ્યું છે.
સેલેબ્સ સોશિયલ મીડિયા
તસવીરો સાથે વિરાજે કેપ્શનમાં લખ્યું ત્રિવેણી સંગમમાં 3 ડૂબકી મારી 1 અમારા માટે, 1 આત્મા માટે 1 અમારા પૂર્વજો માટે, હર હર ગંગે માટે! જય મહા કુંભ.
સેલેબ્સ સોશિયલ મીડિયા
વિરાજ અને પલકે 12 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કરી કર્યા હતા. આ લગ્નમાં એકદમ નજીકના અને ખાસ મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સેલેબ્સ સોશિયલ મીડિયા
વિરાજે અત્યાર સુધી, જેમાં ‘ઝમકુડી’, ‘ગોવિંદા નામ મેરા’ અને શાહરુખ ખાનની ‘જવાન’ આ ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
સેલેબ્સ સોશિયલ મીડિયા
હેં! વોડકા પીવાથી થાય છે આ લાભ?