?>

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 30, 2023

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

રાત્રે ગ્રીન ટી ન પીવી જોઈએ. એમાં રહેલ કોફીન ઊંઘ બગાડી શકે છે.

આઈસ્ટોક

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

ખાલી પેટે ગ્રીન ટી લેવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આઈસ્ટોક

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

જરૂર કરતાં વધારે ગ્રીન ટી પાચન પર અસર કરી શકે છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ચોમાસામાં ડેન્ગ્યુ-મેલેરિયાથી બચાવશે આ

જલેબી-રબડીથી મટે છે આ રોગ

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

ગ્રીન ટી જમવાના 1-2 કલાક પછી જ લેવી જોઈએ.

આઈસ્ટોક

ગ્રીન ટી પીતી વખતે ના કરશો આ ભૂલ

ગ્રીન ટી બનાવવા એક જ ટી-બેગનો ઉપયોગ વારંવાર ન કરવો.

આઈસ્ટોક

ડીપ નેકમાં જાન્હવીનો બોલ્ડ અવતાર જુઓ

Follow Us on :-