?>

ડીપ નેકમાં જાન્હવીનો બોલ્ડ અવતાર જુઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 30, 2023

ફરી એકવાર અભિનેત્રી જાહ્નવી કપૂરનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જાહન્વીના ફેન્સને તેનો આ અવતાર ખૂબ જ પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવી કપૂરના આ લેટેસ્ટ લૂકની વાત કરીએ તો જાહ્નવી કપૂર ડીપ નેકલાઇન બ્રાઉન શિમરી ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવી કપૂરનો આ બોલ્ડ ફોટો બોલિવૂડ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ શેર કર્યો છે. આ ડ્રેસ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

UK PMના રિસેપ્શનમાં સોનમ કપૂર છવાઈ ગઈ

અર્જુન કપૂરનું બહેનો સંગ સેલિબ્રેશન

જાહ્નવી કપૂરે બ્રાઉન શીમરી ગાઉન સાથે હળવો મેકઅપ કર્યો છે. જાહ્નવી કપૂર હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ મનમોહક લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ `બાવળ`માં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

આ સેલેબ્સના ઘરે થઈ ચૂકી છે ચોરી

Follow Us on :-