?>

દિવાળીની ખરીદી ક્યાંથી કરશો?

મિડ-ડે ફોટોગ્રાફર્સ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Oct 21, 2024

ક્રોફોર્ડ માર્કેટ

દક્ષિણ મુંબઈમાં આવેલું, આ બજાર દિવાળીની ખરીદી માટે પર્ફેક્ટ છે. ફાનસથી લઈને રંગોળીના રંગો સુધી, તમને અહીં ઉત્સવની વિવિધ વસ્તુઓ મળશે.

કૉલાબા કૉઝવે

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે આવેલું આ માર્કેટ ફેશન એસેસરીઝ માટે પ્રખ્યાત છે. તમને સજાવટની વસ્તુઓ, કપડાં અને ઉત્સવની એસેસરીઝ જેમાં ઘરેણાં, બેગ વગેરે વાજબી કિંમતે મળશે.

દાદર માર્કેટ

તાજા ફૂલોનું હબ, દાદર માર્કેટ એ ડેકૉર અને પૂજાની વસ્તુઓની ખરીદી કરવા માટેનું ઉત્તમ સ્થળ છે. અહીં ઘરની વસ્તુઓ અને કપડાંની કેટલીક દુકાનો પણ તમને મળી જશે.

તમને આ પણ ગમશે

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

ઝવેરી બજાર

આ બજાર જ્વેલરીની ખરીદી માટે યોગ્ય સ્થળ છે. સોના અને ચાંદીથી લઈને કૃત્રિમ ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સુધી, તમને અહીં બધું જ મળશે.

હિલ રોડ

બાન્દ્રાનું આ બજાર ફેશનના શોખીનો માટે એક ફરવાનું સ્થળ છે. વિવિધ પ્રકારના બજેટ વિકલ્પો સાથે, તમે ટ્રેન્ડી ડ્રેસિસ અને એસેસરીઝ માટે અહીં શોપિંગ જઈ શકો છો.

મુંબઈમાં ફરી વરસાદે જોર પકડ્યું

Follow Us on :-