?>

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 30, 2023

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

હવે થોડાક જ દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મુંબઈના જાંબલી ગલ્લી માર્કેટમાં લોકોની ભીડ જામી હતી.

ફાઈલ તસવીર

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

પશ્ચિમી ઉપનગરના માર્કેટમાં ઇમિટેશન જ્વેલરી અને ટ્રેન્ડી કપડાં સહિતની ગૂડીઝની ખરીદી કરવા માટે લોકો પડાપડી કરતાં જોવા મળ્યા હતા.

ફાઈલ તસવીર

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

દિવાળી પહેલા લોકો નવા વસ્ત્રોની ખરીદી કરે છે. આ એક એવો તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

MNSએ વિરારમાં કર્યું ઊગ્ર વિરોધ પ્રદર્શન

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

દિવાળી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે અને મીઠાઈ અને સ્વાદિષ્ટ નાસ્તા પીરસવામાં આવે છે.

ફાઈલ તસવીર

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

અંધકાર પર પ્રકાશની જીતના પ્રતીક તરીકે દરેક પરિવારો તેમના ઘરોમાં દીવાઓ પ્રગટાવે છે.

ફાઈલ તસવીર

આ આદતો બગાડે છે સ્પર્મની ક્વોલિટી

Follow Us on :-