રીક્ષામાં ફરવાના દિવસો આવ્યા દિલજિતના
ઇન્સ્ટાગ્રામ
સિંગર-એક્ટર દિલજિત દોસાંજ મુંબઈ આવી ગયો છે.
ઇન્સ્ટાગ્રામ
પંજાબી પૉપસ્ટારે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.
ઇન્સ્ટાગ્રામ
દિલજિત દોસાંજનું આ ફોટોશૂટ મુંબઈ થીમ પર છે.
ઇન્સ્ટાગ્રામ
દિલજિતને સ્ટુડિયોના બેકસ્ટેજ એરિયામાં પોઝ આપતો જોઈ શકાય છે. તો ક્યારેક રીક્ષાની બાજુમાં પણ ઉભો રહેલો જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ
આ ફોટોશૂટમાં દિલજિતે ગ્રે-ટીશર્ટ સાથે પ્રિન્ટેડ બેગી પેન્ટ પહેર્યું છે.
ઇન્સ્ટાગ્રામ
દિલજિતે દોસાંજે બ્લેક હેટ, બ્લેક સનગ્લાસ અને કેનવાસ ટોટે બેગ સાથે આ લૂક કમ્પલિટ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
સોશ્યલ મીડિયા પર આ તસવીરો શૅર કરતા દિલજિતે દોસાંજે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘मुम्बई 24’.
ઇન્સ્ટાગ્રામ
દિલજિતે દોસાંજની આ સ્ટાઇલના જ તો ફેન્સ દિવાના છે.
ઇન્સ્ટાગ્રામ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...