?>

દિલજિત દોસાંજનો મુંબઈમાં દબદબો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Dec 21, 2024

દિલજિત દોસાંજે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.

મિડ-ડે

દિલજિતે G.O.A.T., નૈના અને બોર્ન ટુ શાઈન સહિતની તેની સર્વશ્રેષ્ઠ હિટ ફિલ્મોના પાવરહાઉસ પર્ફોર્મન્સ આપ્યા હતા.

મિડ-ડે

મુંબઈના કોન્સર્ટમાં દિલજિત દોસાંજે અનેક ફેન્સને પણ સ્ટેજ ફર બોલાવ્યા હતા.

મિડ-ડે

છોકરીઓ તો પંજાબી ગાયકની દિવાની થઈ ગઈ હતી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

એપી ઢિલ્લોને મુંબઈકર્સને નચાવ્યાં

આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા કરીના, આમિર

મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલા દિલજિત દોસાંજના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા.

મિડ-ડે

મુંબઈકર્સ દિલજિત દોસાંજના રંગમાં રંગાઈ ગયા હતા.

મિડ-ડે

બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન

Follow Us on :-