ડાયાબિટીઝના દર્દી માટે સંજીવની છે આ ફળ
આઇસ્ટૉક
કંદમૂળને અનેક જગ્યાએ રામફળ પણ કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે વનવાસ દરમિયાન આ ફળનું સેવન કર્યું.
આઇસ્ટૉક
ડાયાબિટીઝ સિવાય પણ કંદમૂળમાં ફાઈબર મોટા પ્રમાણમાં હોવાથી મેટાબૉલિઝ્મ મજબૂત બને છે.
આઇસ્ટૉક
કંદમૂળના સેવનથી હ્રદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.
આઇસ્ટૉક
કંદમૂળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી હીમોગ્લોબિનની ઉણપ રહેતી નથી.
આઇસ્ટૉક
આ સિવાય કંદમૂળમાં એન્ટિઑક્સીડેન્ટ્સ પણ મોટા પ્રમાણમાં હોવાથી સફેદવાળા કાળા કરવામાં પણ કારગર નીવડે છે.
આઇસ્ટૉક
મલ્હાર ઠાકર @ન્યૂયૉર્ક