?>

લાંબા વાળ, કાળા ચશ્મામાં ધનુષ થયો કેપ્ચર

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 29, 2023

સાઉથ સિનેમાનો સુપરસ્ટાર ધનુષને કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતા તાજેતરમાં એકદમ જુદા જ લુકમાં જોવા મળ્યો હતો.

Yogen Shah

આ તસવીરોમાં ધનુષ લાંબા વાળ અને વધેલી દાઢીમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે આંખો પર કાળા ચશ્મા પણ લગાવ્યા છે.

Yogen Shah

તસવીરોમાં ધુનશ પર્પલ હૂડી અને ગ્રે ટ્રાઉઝર પહેરીને તેની કાર તરફ જતો જોવા મળે છે.

Yogen Shah

તમને આ પણ ગમશે

બેકલેસ ડ્રેસમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ લૂક

વ્હાઇટ સાડીમાં શોભિતાનો પરફેક્ટ સમરલૂક

અભિનેતાએ એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો.

Yogen Shah

તસવીરો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેતાનો આ લુક તેની આગામી ફિલ્મનો છે.

Yogen Shah

ફણગાવેલા ચણા ખાવાથી થાય છે આટલો ફાયદો

Follow Us on :-