ફણગાવેલા ચણા ખાવાથી થાય છે આટલો ફાયદો
આઇસ્ટૉક
ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કર્બોહાઈટ્રેડ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, વિટામિન્સનું પ્રમાણ વધુ હોય છે.
આઇસ્ટૉક
સવરના નાસ્તામાં રોજ પલાળેલા ચણા ખાવાથી સુંદરતામાં વધારો થાય છે. તેમજ મગજનો વિકાસ થવામાં મદદ મળે છે.
આઇસ્ટૉક
સવારે ખાલી પેટ ફણગાવેલા ચણા ખાવાથી ડાયાબીટીસમાં રાહત થાય છે.
આઇસ્ટૉક
ફણગાવેલા ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી પાચનતંત્રમાં સારું થાય છે.
આઇસ્ટૉક
ફણગાવેલા ચણાનું સેવન કરવાથી કમળો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ, માથાનો દુઃખાવો વગેરેમાં રાહત મળે છે.
આઇસ્ટૉક
બેકલેસ ડ્રેસમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ લૂક