EDના દરોડા વચ્ચે કર્યું સ્કૂલનું ઉદ્ઘાટન
Midday
મંગળવારે, જ્યારે EDએ સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવના નિવાસસ્થાન સહિત દિલ્હીમાં લગભગ 10 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું
તે જ સમયે, આમ આદમી પાર્ટીના વડા, કેજરીવાલ દિલ્હીના પશ્ચિમ વિહારમાં નવી શાળાની ઇમારતનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા
ઉદ્ઘાટનમાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી આતિશી પણ હાજર રહ્યા હતા
કેજરીવાલે દાવો કર્યો હતો કે દિલ્હીની સરકારી શાળાઓમાં ભણતા બાળકોને એવી સુવિધાઓ મળે છે જે ખાનગી શાળાઓમાં પણ ઉપલબ્ધ નથી
કેજરીવાલે કહ્યું કે, તેમની સરકાર કરદાતાઓના નાણાંનો ઉપયોગ શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે કરી રહી છે, તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ દેશને ગૌરવ અપાવવું જોઈએ
MPની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટથી 8ના મોત