MPની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટથી 8ના મોત
Midday
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ હતા
આગને કાબૂમાં લેવા માટે ઇન્દોર અને ભોપાલથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન વિસ્ફોટના સ્થળે દોડી આવ્યા હતા
આ ઘટના બાદ મુખ્યપ્રધાને બેઠક યોજી હતી અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી
મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘાયલ લોકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
જોરદાર વિસ્ફોટના કારણે આખો વિસ્તાર કાળા ધુમાડામાં ઘેરાઈ ગયો હતો અને આસપાસમાં આવેલા ઘરો અને દુકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા
આ પાંચ ભારતીય પૌરાણિક શો જોયા?