આ પાંચ ભારતીય પૌરાણિક શો જોયા?
ફાઇલ તસવીર
રામાયણ
રામાનંદ સાગરની ‘રામાયણ’ તો દર્શકોની ઓલ ટાઇમ ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. આ સિરિયલ ૧૯૮૦માં ડીડી નેશનલ પર પ્રસારિત થઈ હતી.
મહાભારત
બી આર ચોપડાની ‘મહાભારત’ પણ દર્શકોની ઓલ ટાઇમ ફેવરિટ લિસ્ટમાં આવે છે. આ સિરિયલ ૧૯૮૮માં ડીડી નેશનલ પર પ્રસારિત કરવામાં આવી હતી.
શ્રી કૃષ્ણ
રામાનંદ સાગરે વર્ષ ૧૯૯૩માં `શ્રી કૃષ્ણ`નું દિગ્દર્શન કર્યું હતું.
જય હનુમાન
સંજય ખાન દ્વારા દિગ્દર્શિત `જય હનુમાન` વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થઈ હતી. જેની વાર્તા હિન્દુ ભગવાન હનુમાનના જીવનની આસપાસ ફરે છે.
દેવો કે દેવ મહાદેવ
ભગવાન શિવના જીવન પર કેન્દ્રિત ‘દેવો કે દેવ મહાદેવ’ સિરીયલનું પ્રીમિયર લાઇફઓકે પર થયું હતું. તેમાં મોહિત રૈના અને સોનાલિકા ભદોરિયા મુખ્ય ભૂમિકામાં છે.
WTCમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ બોલરે