?>

ન્યૂ ઓર્લિયન્સમાં આતંકી હુમલો

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 02, 2025

મેક્સિકોના લ્યુઇસિયાના શહેરના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદના કૃત્યથી મૃત્યુઆંક વધીને ૧૫ પર પહોંચી ગયો છે. બોર્બોન સ્ટ્રીટ પર એક કાર ભીડમાં ઘૂસી જતાં ડઝનેક ઘાયલ થયા

પીટીઆઇ

આ હુમલાનો શકમંદ શમસુદ દિન જબ્બાર ISISના ઝંડા સાથે મળી આવ્યો હતો અને તેના વાહનમાં અનેક શંકાસ્પદ વિસ્ફોટક ઉપકરણો હતા.

પીટીઆઈ

જબ્બાર, ટેક્સાસનો યુએસ નાગરિક અને યુએસ સૈન્યનો ભૂતપૂર્વ સભ્ય છે. તેણે તુરો કાર-શેરિંગ પ્લેટફોર્મ દ્વારા વાહન ભાડે કર્યું હતું જેનાથી અકસ્માત થયો છે.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

દક્ષિણ કોરિયાના બે પોલીસની અટકાયત

કેમે કરીને વિસરાય એ ક્ષણો?

FBI આતંકવાદી સંગઠનો સાથે જબ્બરના સંભવિત જોડાણોની તપાસ કરી રહી છે અને માહિતી એકત્ર કરવામાં મદદ માટે લોકોને અપીલ કરી છે.

પીટીઆઇ

આ હુમલાએ ન્યૂ ઓર્લિયન્સમાં સુરક્ષાની ચિંતા વધારી દીધી છે, તપાસકર્તાઓએ તકેદારી અને સમુદાયના સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

પીટીઆઇ

નવા વર્ષ પહેલા મુંબઈમાં કડક ચેકિંગ

Follow Us on :-