?>

ટેસ્ટમાં ડક આઉટ થયા છે આટલી વાર

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 10, 2024

ભારત – સાઉથ આફ્રિકા (૨૦૨૪)

તાજેતરમાં યોજાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન, ભારતે મેચની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વિના છ વિકેટ ગુમાવી દીધી હતી.

ફાઇલ તસવીર

પાકિસ્તાન – વેસ્ટ ઇન્ડિઝ (૧૯૮૦)

નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ દાવમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

આઇસીસી

ભારત – સાઉથ આફ્રિકા (૧૯૯૬)

મોટેરા સ્ટેડિયમ ખાતે પહેલી ટેસ્ટ મેચ દરમિયાન, દક્ષિણ આફ્રિકાએ યજમાન ભારત સામે તેની બીજી ઇનિંગમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

આઇસીસી

તમને આ પણ ગમશે

ટેસ્ટમાં સૌથી વધુ વ્હાઇટવોશ થયેલી ટીમ

ડેવિડ વૉર્નરની જગ્યા લેશે આ ખેલાડીઓ

વેસ્ટ ઈન્ડિઝ – બાંગ્લાદેશ (૨૦૦૨)

વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન, બંગાળ ટાઈગર્સે પ્રથમ દાવામં ૧૩૯ રન બનાવ્યા બાદ બીજા દાવમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

એએફપી

ભારત - ઈંગ્લેન્ડ (૨૦૧૪)

વર્ષ ૨૦૧૪માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન ભારતે મેચની પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

ફાઇલ તસવીર

દિલ્હી ધુમ્મસ ધુમ્મસ હો ગયા

Follow Us on :-