દિલ્હી ધુમ્મસ ધુમ્મસ હો ગયા
પીટીઆઇ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ સાથે ઠંડા દિવસ જેવું વાતાવરણ છે.
પીટીઆઇ
દિલ્હીના કેટલાક ભાગોમાં `કોલ્ડ ડે`ની સ્થિતિ માટે યલો એલર્ટ જાહદેર કરવામાં આવ્યું છે.
પીટીઆઇ
હવામાનમાં ધુમ્મસને કારણે દિલ્હી જતી ૧૮ ટ્રેનો મોડી ચાલી રહી હતી.
પીટીઆઇ
સવારે ૯ વાગ્યે ૨૬૯ના રીડિંગ સાથે દિલ્હીમાં AQI સુધરીને `ગરીબ` કેટેગરીમાં આવ્યો હતો.
પીટીઆઇ
મંગળવારે દિલ્હીનો ચોવીસ કલાકનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૩૬૬ રહ્યો હતો.
પીટીઆઇ
AQI ૦-૫૦ વચ્ચેનો સારો, ૫૧-૧૦૦ સંતોષકારક, ૧૦૧-૨૦૦ મધ્યમ, ૨૦૧-300 નબળો, ૩૦૧-૪૦૦ની વચ્ચે ખૂબ નબળો માનવામાં આવે છે.
પીટીઆઇ
આ રસાળ ફળો સાથે ચોકલેટ એટલે સ્વર્ગ