?>

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 11, 2024

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, ગ્રાન્ડ જૂની પાર્ટી પૂર્વોત્તર સરકારને સહકાર આપવા તૈયાર છે.

પીટીઆઇ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પાર્ટી આ અઠવાડિયે ઈમ્ફાલથી ફ્લેગ ઓફ થનારી યાત્રાનું રાજકીયકરણ કરવા માંગતી નથી.

પીટીઆઇ

આ એક શાંતિપૂર્ણ પ્રદર્શન છે જે અમે કરી રહ્યા છીએ અને ભારતના લોકો ખાસ કરીને મણિપુરના લોકો માટે ન્યાય માંગીએ છીએ.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

મહિલાઓનું અનોખું સશક્તિકરણ અભિયાન

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ ઇમ્ફાલથી શરુ થશે.

પીટીઆઇ

આ આયુર્વેદિક ટિપ્સ બેસ્ટ છે કિડની માટે

Follow Us on :-