સૌથી વધુ પ્રોટીનવાળો ખોરાક કયો?
Adobe Firefly
આપણાં રોજિંદા ખોરાકમાં વપરાતા સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે જેને આપણાં હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
Adobe Firefly
સોયાબીનમાં લગભગ 40થી 50 ટકા પ્રોટીન હોય છે જે અન્ય કઠોળ અને ખોરાક કરતાં વધારે હોય છે.
Adobe Firefly
સોયાબીનમાં આમીનો એસિડ હોય છે જેને લીધે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ હોય છે.
Adobe Firefly
સોયાબીનમાં વિટામીન્સ, ફાઈબર અને મિનિરલ્સ પણ હોય છે જે સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
Adobe Firefly
માત્ર પ્રોટીન જ નહીં પણ શરીરને મજબૂત બનાવવા માટે પણ સોયાબીન લાભદાયક હોય છે.
Adobe Firefly
ભારતમાં બાપ્પાના આગમનની તૈયારીઓ જુઓ