?>

ક્રિસમસ શોપિંગ માટે બેસ્ટ જગ્યા છે આ

મિડ-ડે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Dec 18, 2023

ક્રૉફર્ડ માર્કેટ

અહીં તમને સ્ટાર કંડીલ, ક્રિબ સેટ, ક્રિસમસ ટ્રી માટે સજાવટ, હેડબેન્ડ્સ, ફેરી લાઇટ્સ, માળા, વગેરે જુદી-જુદી કિંમતે વિવિધ સાઇઝમાં મળી રહેશે.

મિડ-ડે

આઇસી કૉલોની, બોરિવલી

આ સ્થળે આખું માર્કેટ હોય છે. અહીં સિટી કલેક્શન નામનો સ્ટોર વન-સ્ટોપ-શોપ છે. જ્યાં ક્રિસમસ ટ્રી ઉપરાંત સ્ટાર્સ, બાઉબલ્સ, સ્ટ્રીમર્સ, ટ્રી-હેંગિંગ્સ, વગેરે મળશે.

મિડ-ડે

આઇસી કૉલોની, બોરિવલી

અહીં ચોઇસ સેન્ટર નામની દુકાનમાં ક્રિસમસ સ્પેશ્યલ વૉલ હેન્ગિંગ બહુ જ સારા મળે છે. તે સિવાય આકર્ષક મિનિએટર્સ પણ બહુ સારા હોય છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈ પોલીસે બેન્ડસ્ટેન્ડ પરથી ભીડ ખસેડી

કુલદીપ યાદવ થયો 29 વર્ષનો

ઓર્લેમ, મલાડ

ફૅન્ટેસી કલેક્શનમાં તમને ક્રિસમસ ટ્રી, ક્રિબ સે, માળા, પ્રાચીન વસ્તુઓ સહિત બધી જ ડેકોરેટિવ આઇટમ મળી જશે.

મિડ-ડે

ઓર્લેમ, મલાડ

જૈન મોબાઈલ અને ગિફ્ટ સેન્ટરમાં ડેકોરેશનની સાતે સાથે થીમ આધારિત મગ, ટમ્બલર, બોટલ અને અન્ય ગિફ્ટ આઇટ્મ્સ પણ મળી રહેશે.

મિડ-ડે

ટેસ્ટમાં 500+ વિકેટ લેનારા પ્લેયર્સ

Follow Us on :-