વજન ઘટાડવામાં મદદ કરશે ચૅરી ટમેટાં
આઇસ્ટૉક
ચૅરી ટમેટાંમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
ચૅરી ટામેટાંમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
ચૅરી ટામેટાં વિટામિન સીથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
આઇસ્ટૉક
ચૅરી ટામેટાંમાં વિટામિન એ હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
ચૅરી ટામેટાંમાં રહેલા બાયોએક્ટિવ ગુણો બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે.
આઇસ્ટૉક
આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત