?>

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 03, 2023

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

તાજેતરમાં શશિ થરૂરને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્ય જાહેર કરવામાં આવતાં પાર્ટીના સભ્યો દ્વારા ફૂલનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.

ફાઈલ તસવીર

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

કોંગ્રેસના આ સાંસદ યુવાનો તરફથી આટલો પ્રેમ મેળવી ખુશ થયા હતા.

ફાઈલ તસવીર

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

તિરુવનંતપુરમ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ પાર્ટીના કાર્યકર્તાઓ મંત્રીનો જયજયકાર કર્યો હતો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

એક નજર ગાલિબની હવેલી પર

કેબિનેટની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

થરૂરે X પર ટ્વિટ કરીને કહ્યું કે તેઓ આ પ્રકારનું સ્વાગત મેળવીને અત્યંત ગદગદ થઈ ગયા છે.

ફાઈલ તસવીર

આ કોંગ્રેસ નેતાનું થયું ભવ્ય સ્વાગત

શશિ થરૂરે કહ્યું કે હું મારા કાર્યકર્તાઓના સમર્પણ અને સમર્થન વિના રાજકારણમાં કંઈપણ કરી શક્યો ન હોત.

ફાઈલ તસવીર

આ આદતોથી તણાવ થશે છૂમંતર

Follow Us on :-