વધુ પાણી પીવાથી થઈ શકે છે નુકસાન
આઈસ્ટોક
વધુ પાણી પીવાથી કિડની પર અસર થઈ શકે છે. તેમજ Hyponatremia થઈ શકે છે.
આઈસ્ટોક
પાણી અધિક પ્રમાણ લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટાડે છે. જેથી મગજમાં સોજો થઈ શકે છે.
આઈસ્ટોક
પાણીના અધિક પ્રમાણથી મહિલાઓના હાર્મોન્સ ગડબડાઈ શકે છે.
આઈસ્ટોક
પાણીની વધુ માત્રા બ્લડ પ્રેશરને હાઈ કરે છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
આઈસ્ટોક
માંસપેશીઓને પણ વધુ પડ્તું પાણી નબળી પાડે છે. વધુ પાણી પીવાથી થતી સમસ્યાને ઓવર હાઈડ્રેશન કહેવાય છે.
દિવસમાં 2થી 3 લિટર પાણી પીવું જોઈએ.
આઈસ્ટોક
Cannesમાં બીજા દિવસે કેવો છે સારાનો લૂક!