?>

ટ્રેડિશનલ અંદાજમાં રિચાની સુંદર તસવીરો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Dec 17, 2023

જો તમને લગ્ન માટે ટ્રેડિશનલ લુક અપનાવવામાં કન્ફ્યુજન હોય તો રિચા ચઢ્ઢા જેવો શરારા સૂટ એક સરસ વિકલ્પલ છે.

ઈન્સ્ટાગ્રામ

રિચા ચઢ્ઢા ચમકતા હીરાથી સજ્જ શાહી વાદળી ડ્રેસમાં શાનદાર દેખાઈ છે.

ઈન્સ્ટાગ્રામ

લાઈટ મેક-અપ લુક અને મેચિંગ બંગડીઓ સાથે આ સાડીમાં રિચા ખુબ જ બ્યુટિફુલ લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

કંઈક શાનદાર અને સુંદર પણ છટાદાર જોઈએ છે? તો રિચાનો આ પર્લ વ્હાઇટ એમ્બ્રોઇડરીવાળો અનારકલી સૂટ એક સરસ પસંદગી છે.

ઈન્સ્ટાગ્રામ

રિચા ચઢ્ઢાએ આ શાનદાર પહેરવેશ સાથે ઇયરિંગ્સ અને લાઈટ મેકઅપ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ કલાકારોએ વૈશ્વિક સ્તરે મેળવી ખ્યાતિ

શ્રીદેવીના પગલે ચાલવા તૈયાર છે જ્હાન્વી

સિમ્પલ પણ આકર્ષક જ્વેલરીને ઘણીવાર સુંદરતામાં વધારો કરે છે. આ તસવીરમાં રિચાએ તેના પતિ અલી ફઝલ સાથે પોઝ આપ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

આ લુકમાં જ્વેલરી એકદમ હાઇલાઇટ અને શો સ્ટીલર છે.

ઈન્સ્ટાગ્રામ

આ કલાકારોએ વૈશ્વિક સ્તરે મેળવી ખ્યાતિ

Follow Us on :-