?>

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 02, 2024

જૂન 2024ની શરૂઆતથી, ગુજરાતમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES)ની ઘટનાઓ નોંધાઈ છે

31 જુલાઈ, 2024 સુધીમાં, 148 AES કેસ નોંધાયા હતા, જેમાં 140 ગુજરાતમાંથી, ચાર મધ્યપ્રદેશના, ત્રણ રાજસ્થાનના અને એક મહારાષ્ટ્રના હતા

દુર્ભાગ્યે, આમાંથી 59 ઘટનાઓ જાનહાનિમાં પરિણમી હતી. ચાંદીપુરા વાયરસ (CHPV)ની ઓળખ 51 કેસોમાં થઈ છે

તમને આ પણ ગમશે

જળબંબાકાર થયું દિલ્હી શહેર

દેશમાં ઉજવાયો કારગિલ વિજય દિવસ

પ્રેસ બ્યુરો ઑફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, 19 જુલાઈ, 2024 થી, દરરોજ નોંધાયેલા નવા AES કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે

ગુજરાત સરકારને જાહેર આરોગ્યના પગલા અમલમાં મૂકવા અને ફાટી રોગચાળાનો અભ્યાસ કરવામાં મદદ કરવા માટે નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) તૈનાત કરવામાં આવી છે

વરસાદને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ

Follow Us on :-