સેન્ડહર્સ્ટ રોડ રેલવે નજીક ટ્રેન સાથે પ્રવાસીઓની ટક્કર
રાજેન્દ્ર આકલેકર
મધ્ય રેલવેના CSMT ખાતે કર્મચારીઓની હડતાળને લીધે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી, અને પ્રવાસીઓની ભારે હાલાકી થઈ હતી.
રાજેન્દ્ર આકલેકર
લોકલ ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓ સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર ચાલવાનું શરૂ કર્યું હતું, તે દરમિયાન આ ઘટના બની હતી.
રાજેન્દ્ર આકલેકર
જ્યારે પ્રવાસીઓ રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા ત્યારે અચાનકથી સામેથી આવતી ટ્રેન સાથે તેઓ અથડાયા હતા.
રાજેન્દ્ર આકલેકર
આ ટક્કર થતાં એક પ્રવાસીનું મૃત્યુ થયું છે અને ત્રણ પ્રવાસીઓ ગંભીર રીતે જખમી થયા છે.
રાજેન્દ્ર આકલેકર
રેલવેના ધાંધીયાને લીધે મધ્ય રેલવેના પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, અને સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રાજેન્દ્ર આકલેકર
ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળને દૂર કરવા શું કરશો?