રસોડામાં કામ કરતી વખતે કપડાં ખરાબ થાય તો શું કરશો?
ફાઇલ તસવીર
પછી ડાઘની જગ્યા પર મકાઈનો લોટ અથવા બેબી પાઉડર છાંટો. પાઉડરને ઓછામાં ઓછા અડધા કલાક સુધી રહેવા દો.
ફાઇલ તસવીર
તેલ શોષાઈ ન જાય ત્યાં સુધી રહેવા દો પછી એને હળવા હાથથી ખંખેરી નાખશો તો ડાઘ દૂર થઈ જશે.
ફાઇલ તસવીર
પછી લિક્વિડ ડિટર્જન્ટ લગાવીને કપડાને ધોઈ નાખો.
ફાઇલ તસવીર
તમે ડાઘવાળી જગ્યા પર શુદ્ધ અલોવેરા જેલ લગાવીને રહેવા દો.
ફાઇલ તસવીર
પછી એને ડિટર્જન્ટનું એક ટીપું નાખીને હળવા હાથથી ઘસીને સામાન્ય રીતે ધોઈ લો. ફૅબ્રિકને કોઈ નુકસાન થતું નથી.
ફાઇલ તસવીર
મુંબઈના ચર્ચગેટ ખાતે અચાનક વરસાદ શરૂ