થાણેમાં બીલ્ડિંગ ધરાશાયી, એક ઘાયલ
RDMC
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ડિમોલિશનનું કામ ચાલી રહ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, થાણેના નૌપાડા વિસ્તારમાં આવેલી ઇમારતને નાગરિક સત્તાવાળાઓ દ્વારા જોખમી જાહેર કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીલ્ડિંગનો એક ભાગ બાજુના માળખાની કમ્પાઉન્ડ વોલ પર પડ્યો હતો, જેના કારણે દિવાલ તૂટી પડી હતી.
RDMCએ જણાવ્યું હતું કે તરુણ પાબલે નામની એક વ્યક્તિ જે રસ્તા પર ચાલી રહી હતી ત્યારે જોખમી ઈમારતનો એક ભાગ તેના પર પડતાં તેને માથામાં ઈજા થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેને તાત્કાલિક તબીબી સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોવામાં વેકેશન માણી પરત ફર્યુ રુમર્ડ કપલ