બ્રાઉન બ્રેડ કે સફેદ બ્રેડ, કઈ ઉત્તમ છે?
આઈસ્ટોક
સફેદ બ્રેડની તુલનામાં બ્રાઉન બ્રેડમાં વધારે શુગર હોય છે. કારણ કે બ્રાઉન બ્રેડને બ્રાઉન કરવા માટે કારમેલનો ઉપયોગ થાય છે.
આઈસ્ટોક
બ્રેડમાં કારમેલ ભેળવવાથી તેનો રંગ બદલાય જાય છે. બ્રાઉન બ્રેડમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.
આઈસ્ટોક
બ્રાઉન બ્રેડમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. બ્રાઉન બ્રેડમાં ફેટ પણ અધિક માત્રામાં હોય છે.
આઈસ્ટોક
માટે બ્રાઉન બ્રેડને બદલે સફેદ બ્રેડ પણ ખાઈ શકાય છે.
આઈસ્ટોક
બ્રાઉન બ્રેડમાં ફેટ વધુ હોવાથી તમે વ્હાઈટ બ્રેડને ડાયટમાં સામેલ કરી શકો છો.
આઈસ્ટોક
મુંબઈના અનેક ભાગોમાં વરસાદ