?>

એક્ટ્રેસ જેમનો એકબીજા સાથે છે 36નો આંકડો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 13, 2023

દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ વચ્ચે થયેલ ફાઈટની શરૂઆતનું કારણ રણબીર કપૂર રહ્યો.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ સાથે રણબીર કપૂરે 2007માં ડેટિંગ શરૂ કરી.

ઈન્સ્ટાગ્રામ

રણબીર કપૂર અને કેટરીના કૈફ 2009થી 2016 સુધી રિલેશનશિપમાં રહ્યા.

ઈન્સ્ટાગ્રામ

કંગના અને આલિયા બન્ને સોશિયલ મીડિયા પર ઘણીવાર સામસામી જોવા મળી છે.

ઈન્સ્ટાગ્રામ

કંગના રણોત આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેબાક અભિનેત્રીઓમાંની એક છે. જેણે કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ઘણો વખતથી આ ઈન્ડસ્ટ્રીમાં રહ્યા અને આલિયા એક સ્ટારકિડ અને હવે સ્ટાર પરિવારની પુત્રવધૂ બની છે.

ઈન્સ્ટાગ્રામ

ઐશ્વર્યા રાય બચ્ચન અને રાણી મુખર્જી વચ્ચે અંતર આવવાનું કારણ શાહરુખ ખાનને માનવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ ચલતે ચલતેમાં ઐશ્વર્યા રાયના તે વખતના બૉયફ્રેન્ડ સલમાન ખાને તે સમયે સેટ પર ખૂબ જ મોટો ડ્રામા કર્યો હતો સેટના અમુક સામાનની તોડફોડ પણ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

દરમિયાન રાણી મુખર્જીને ચલતે ચલતેમાં ઐશ્વર્યાને બદલે લીડ રોલ આપવામાં આવ્યો હતો. જેમાં શાહરુખ ખાન હીરો હતો અને રાણી મુખર્જીએ હીરોઈનનું પાત્ર ભજવ્યું.

મિડ-ડે

કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે ઝગડાઓના અનેક કારણ રહ્યા છે. કરીના કપૂર મોટી સ્ટાર હોવા છતાં મોટાભાગના એવૉર્ડ્સ પ્રિયંકા ચોપરાને આપવામાં આવ્યા.

ઈન્સ્ટાગ્રામ

કરીના અને પ્રિયંકા વચ્ચેના ઝગડાની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રિયંકાએ પોતાને ફિલ્મના મુખ્ય નાયક તરીકે ઓળખાવી અને કરીનાએ પોતાને મુખ્ય મહિલા (એક્ટ્રેસ) તરીકે ઓળખાવી.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા પહેલા કરીના અને શાહિદ સાથે ફરવા પણ જતી જેનું પણ કરીના કપૂરને માઠું લાગ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે વેરનું કારણ ફરી એક એક્ટરને માનવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

તમે જોયો દિશા પટણીનો આ હૉટ લૂક

જુહી ચાવલા સાથે લગ્ન કરવા હતા સલમાનને

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, સિદ્ધાર્થ મલ્હોત્રાને કારણે શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે 36નો આંકડો છે.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર વચ્ચે વેર કદાચ સિદ્ધાર્થ મલ્હોત્રાને કારણે હોય પણ આલિયા ભટ્ટ અને કંગના વચ્ચે પણ કંઈ ખાસ બાબતો સારી તો નથી જ.

ઈન્સ્ટાગ્રામ

તમે જોયો દિશા પટણીનો આ હૉટ લૂક

Follow Us on :-