?>

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 16, 2023

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટો તેના ફોટોશૂટના છે.

ઈન્સ્ટાગ્રામ

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

તે તેની વિજય દેવરાકોન્ડા સાથેની ‘કુશી’ને હાલમાં પ્રમોટ કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

આ ફિલ્મ પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આવાં કામ પણ કર્યા છે સલમાને

અનન્યાએ કર્યું ‘ડ્રીમ ગર્લ’નું પ્રમોશન

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા ફોટોમાં તે બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

આ ફોટો શૅર કરતાં સમન્થાએ કૅપ્શન આપી હતી કે ‘ગો બિગ ઑર ગો હોમ`

ઈન્સ્ટાગ્રામ

આવાં કામ પણ કર્યા છે સલમાને

Follow Us on :-