તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા કરો આટલું
ફાયર ફ્લાય
દાંતનું ધ્યાન ન રાખવાથી તેના પર ટાર્ટર અને પ્લાક જામી જાય છે. આ આપણી બત્રીસીને કદરૂપી બનાવવાની સાથે બીમારીઓને પણ નોતરે છે.
ફાયર ફ્લાય
આ ટાર્ટર અને પ્લાક તેમજ બીમારીઓથી બચવા માટે અહીં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેથી તમે તમારા દાંતનું સરસ રીતે ધ્યાન રાખી શકો.
ફાયર ફ્લાય
દરરોજ મોંઢાંમાં પાણી ભરીને કોગળા કરવાથી લાભ થાય છે, જો કોગળા કરવી વખતે વધારે પ્રેશર કરીએ તો દાંતની વચ્ચે ફસાયેલ કચરો પણ સાફ થાય છે.
ફાયર ફ્લાય
આમાં એક ચમચી નાળિયેરનું તેલ મોંમાં ફરી 2-3 મિનિટ સુધી રાખવાથી પેઢાં મજબૂત થાય છે. આની સાથે જ મોંઢામાં રહેલા બેક્ટેરિયા પણ ઘટે છે.
ફાયર ફ્લાય
દાંતની સફાઈ જેટલી વધારે વાર થાય એટલા તે વધુ મજબૂત બને તેવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. ટૂથપેસ્ટમાં અનેક પ્રકારની જડીબૂટીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ફાયર ફ્લાય
મેડિકેટેડ આયુર્વેદિક ઑઇલ અથવા ગમ કૅર ઑઇલનો ઉપયોગ કરીને પણ પેઢાં મજબૂત થાય છે અને દાંતને લાભ થાય છે.
ફાયર ફ્લાય
ફળ, શાકભાજી, સલાડમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે દાંતની સફાઈ અને મજબૂતાઈ માટે ખૂબ જ મહત્ત્વના છે. તો આનું સેવન પણ કરવું જોઈએ.
ફાયર ફ્લાય
દાંત અને પેઢાંની મુશ્કેલીઓનો સામનો કરતી વખતે સૌથી પહેલા ડૉક્ટર્સની સલાહ લેવી પણ એટલી જ મહત્ત્વની છે.
ફાયર ફ્લાય
પ્રિયંકાએ કોના પર વરસાવ્યું વ્હાલ?