મોંમાંથી આવે છે દુર્ગંધ? કરો આ ઉપાય...
આઇસ્ટૉક
રાઇના તેલમાં એક ચપટી મીઠું નાખીને પેઢાં પર મસાજ કરવાથી મોંની દુર્ગંધ ઘટી શકે છે. અને પેઢાં મજબૂત બને છે.
આઇસ્ટૉક
જો પેટની ખરાબીને કારણે મોંમાંથી વાસ આવે છો તો સવાર-સાંજ જમ્યા બાદ વળિયારીનું સેવન કરવાથી મોંમાંથી વાસ નહીં આવે અને પેટની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.
આઇસ્ટૉક
ફૂદીનાના પાન પીસીને પાણીમાં નાંખી દિવસમાં ત્રણવાર કોગળા કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધથી છૂટકારો મળી શકે છે.
આઇસ્ટૉક
લવિંગ એક એવો મસાલો છે જે અનેક રોગમાં કારગર છે. મોંની દુર્ગંધ દૂર કરવા લોંગ શેકીને ચાવવા જોઈએ.
આઇસ્ટૉક
તુલસીના પાન મોંમાંથી આવતી દુર્ગંધથી છૂટકારો અપાવવા માટે રામબાણ ઇલાજ છે.
આઇસ્ટૉક
એક ગ્લાસ પાણીમાં અદરખનો રસ મિક્સ કરીને સવાર બપોર સાંજ દિવસમાં ત્રણ વાર કોગળા કરવાથી આરામ મળી શકે છે આ જ રીતે લીંબૂના રસનો પણ ઉપયોગ કરી શકાય છે.
આઇસ્ટૉક
સોનાલી સહગલ-આશિષ સજનાનીને શાદી મુબારક