?>

સોનાલી સહગલ-આશિષ સજનાનીને શાદી મુબારક

Mid-Day Gujarati

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Jun 10, 2023

સોનાલી સહગલ અને તેના પતિ આશિષ સજનાનીના રિસેપ્શનમાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

Mid-Day Gujarati

ગુરુવારે રાતે સોનાલી સહગલ અને આશિષનું રિસેપ્શન મુંબઈમાં રાખવામાં આવ્યું હતું.

Mid-Day Gujarati

આ રિસેપ્શનમાં લવ રંજન, સુમોના ચક્રવર્તી, રાજકુમાર રાવ, પત્રલેખા, નુસરત ભરૂચા જવા અનેક સેલિબ્રિટીઝ હજાર હતા.

Mid-Day Gujarati

તમને આ પણ ગમશે

પ્રિયંકાનો "પરી" અવતાર જોયો તમે?

તમે સની દેઓલનો આ ડાયલૉગ સાંભળ્યો?

સાથે જ સની સિંહ, ઓમકાર કપૂર, વરુણ શર્મા, આદિત્ય સીલ, અનુષ્કા રંજન, વર્ધાન પુરી અને રાઈ લક્ષ્મી જેવી ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

Mid-Day Gujarati

સોનાલી સહગલ અને આશિષ સજનાનીએ બુધવારે સાંતાક્રુઝમાં આવેલા ગુરદ્વારામાં લગ્ન કર્યાં હતાં

Mid-Day Gujarati

પ્રિયંકાનો "પરી" અવતાર જોયો તમે?

Follow Us on :-