બ્લેક આઉટફિટમાં એશનો કાતિલાના અંદાજ
ઈન્સ્ટાગ્રામ
ઐશ્વર્યા રાય બચ્ચન તેની સુંદરતા માટે જાણીતી છે. તાજેતરમાં તે મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી.
ઈન્સ્ટાગ્રામ
આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. જેણે પણ ઐશ્વર્યા રાય બચ્ચનને આ ડ્રેસમાં જોઈ છે તે તેના દિવાના થઈ ગયા છે.
ઈન્સ્ટાગ્રામ
મુંબઈમાં આયોજિત આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક કલરનું ટ્રાઉઝર અને તેની ઉપર લોગ બ્લેક કલરનો કોટ પહેરેલી જોવા મળી હતી
ઈન્સ્ટાગ્રામ
અભિનેત્રીના આ ડ્રેસમાં સ્લીવ્ઝ, કોટ અને ટ્રાઉઝરના બૉટમમાં સફેદ રંગનું પેચ વર્ક છે અને તેમાં સિક્વન્સ વર્ક છે.
ઈન્સ્ટાગ્રામ
આ પહેલા ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં પણ સામેલ થઈ હતી.
ઈન્સ્ટાગ્રામ
ગોલ્ડન ડ્રેસમાં ફેશન શૉમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી બચ્ચન બહુ.
ઈન્સ્ટાગ્રામ
ફિલ્મો જેમાં બતાવાઈ ફિમેલ સેક્સ્યુઆલિટી