?>

ફિલ્મો જેમાં બતાવાઈ ફિમેલ સેક્સ્યુઆલિટી

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Oct 07, 2023

માર્ગરિટા વિથ અ સ્ટ્રૉમાં એવી મહિલાની વાત છે જે સેરેબ્રલ પાલ્સીનો ભોગ બની છે પણ તેને પોતાની જાતિયતા વિશે વાત કરવામાં સહેજ પણ સંકોચ નથી.

મિડ-ડે

પાર્ચ્ડ એ એવી ફિલ્મ છે જે રાજસ્થાનના રણમાં રહેતી એવી ચાર મહિલાઓની સ્ટોરી દર્શાવે છે જેમાં તેમની જર્ની અને તેમના હક અને આનંદ મેળવવાની લડાઈ દર્શાવવામાં આવી છે.

મિડ-ડે

લિપસ્ટિક અંડર માય બુરખા એ એવી ફિલ્મ છે જે આજની જનરેશન માટે મહિલાઓમાં રહેલી જાતિયતાને દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મ મૉડર્ન સિનેમાના પોયાનીર તરીકે પણ ઓળખાય છે.

મિડ-ડે

અસ્તિત્વમાં એક એવી મહિલાની સ્ટોરી બતાવવામાં આવી છે જે એક હોમમેકર છે જેને પોતાના લગ્નમાંથી શારીરિક સંતોષ ન મળતા તે બીજા પુરુષ તરફ આકર્ષાય છે.

મિડ-ડે

1996માં રિલીઝ થયેલી ફિલ્મ ફાયર ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ હતી જેણે સ્પષ્ટપણે હોમેસેક્સ્યુઆલિટીના સ્પર્શની વાત રજૂ કરી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

જોવા જેવી મહિલાકેન્દ્રી ફિલ્મો

આ અભિનેતાઓએ કર્યો છે પત્રકારનો રૉલ

સુપર ડિલક્સમાં દર્શાવવામાં આવ્યું છે કે જાતિયતામાં રહેલ ઊંડાણ અને શું ખરું છે શું ખોટું છે તેની સાથે જાતિગત ઓળખ કેટલી મહત્વની છે.

મિડ-ડે

થેન્કયુ ફોર કમિંગ તાજેતરમાં આવેલી ફિલ્મમાં મહિલાઓના ડિઝાયર અને સેક્સ્યુઆલિટીને સમજવા માટે પાંચ જુદી જુદી મહિલાઓના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે.

મિડ-ડે

IAFની એરિયલ ડિસ્પ્લે સહિતની તૈયારીઓ

Follow Us on :-