?>

ભારતીય સિનેમાના આ અભિનેતાઓનો પોલીસ રોલ છે એકદમ દમદાર

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Jan 06, 2025

સલમાન ખાનનું ચુલબુલ પાંડેનું કૅરેક્ટર ફિલ્મી ઇતિહાસમાં અમર બની ગયું છે, જે એકદમ મજેદાર, મસ્ત અને ઍક્શનથી ભરપૂર છે.

મિડ-ડે

અક્ષય કુમારના તમામ પોલિસ પાત્રોમાં હાસ્ય અને ઍક્શનનું મિશ્રણ જોવા મળે છે. રાઉડી રાઠોરના ડાયલોગ્સ અને સૂર્યવંશીના ઍક્શને તેની યાદગાર છાપ છોડી છે.

મિડ-ડે

રામ ચરણના પોલિસ રોલમાં એક આકર્ષક ચાર્મ અને શુરવીરતા જોવા મળે છે. ફિલ્મ ‘ધ્રુવામાં’ તેના ઍક્શન અને ઇન્ટેલિજન્સે લોકોને પ્રભાવિત કર્યા હતા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કરણ ઔજલાએ કરી કમાલ

Beach Baby કરિશ્મા તન્ના

"આતા માઝી સટકલી!" આ ડાયલોગ અને વિલન સામેની નિર્ભય લડત અજય દેવગનની સિન્ઘમને ક્લાસિક ફિલ્મ બનાવે છે.

મિડ-ડે

ડૉન અને રઈસ જેવી ફિલ્મોમાં શાહરુખ ખાનના પાત્રોએ પોતાના જાદુથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.

મિડ-ડે

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

Follow Us on :-