?>

વેડિંગ રિસેપ્શનમાં સેલિબ્રિટીઝ

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 13, 2024

શાહરુખ ખાનની એન્ટ્રી થતાં જ સૌકોઈ તેની એક ઝલક મેળવવા માટે આતુર થઈ ગયા હતા.

રિસેપ્શનમાં ન્યુલી મૅરિડ તાપસી પન્નુએ પણ હાજરી આપી હતી, તે એકલી આવી હતી. તેની એન્ટ્રી થતાં જ સૌકોઈ તેને શુભેચ્છા આપવા લાગ્યા હતા તો એ સાંભળીને તે શરમાઈ ગઈ હતી.

શ્રેયસ તલપડે પણ તેની વાઇફ સાથે પહોંચ્યો હતો.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેના હસબન્ડ રાજ કુન્દ્રા સાથે પહોંચી હતી.

આ ફંક્શનમાં ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવતે સાથે પોઝ આપ્યો હતો.

ભૂમિ પેડણેકર સાડીમાં સુંદર લાગતી હતી.

તમને આ પણ ગમશે

ભાઈજાને આપી ઈદની શુભેચ્છા

ઈદ મુબારક ઍવરીવન

આ ફંક્શનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી પર સહુની નજર હતી.

કાજલ અગરવાલે ઈદની શુભેચ્છાઓ આપી હતી.

હાજી અલી દરગાહે ઉમટ્યા ભક્તો

Follow Us on :-