હાજી અલી દરગાહે ઉમટ્યા ભક્તો
હાજી અલી દરગાહ ટ્રસ્ટ
ગઈ કાલે ઈદના તહેવાર નિમિત્તે હાજી અલી દરગાહ પર લાખો લોકો લોકોની ભીડ જોવા મળી હતી. હાજી અલી દરગાહ ટ્રસ્ટે આ બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લીધા હતા.
હાજી અલી દરગાહ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલાંના ભાગરૂપે ૨૦૦ સ્વયંસેવકો અને ૨૫ તરવૈયાઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા
ભક્તોની સલામતી માટે હાજી અલી દરગાહ ટ્રસ્ટ દ્વારા સુરક્ષાના પગલાંના ભાગરૂપે ૭૫ જેટલા સીસીટીવી કેમેરા અને પાંચ સીસીટીવી કેમેરા ઓપરેટર રાખવામાં આવ્યા હતા.
ઈદના અવસરે ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન આવે તે માટે હાજી અલી દરગાહ ટ્રસ્ટે તમામ જરુરી પગલાં લીધા હતા.
હાજી અલી દરગાહે કહ્યું કે ઈદના બીજા દિવસે ત્રણ લાખથી વધુ લોકોએ હાજી અલી દરગાહની ઝિયારતની મુલાકાત લીધી હતી.
હેમા માલિનીએ ખેતરમાં કર્યું કામ